આ દેશ એવો છે કે જ્યાં કદી રાત જ નથી પડતી તેની પાછળનું કારણ તમને હચમચાવી દેશે.
આપણા દેશમાં લગભગ ૧૨ કલાકની રાત હોય છે સાંજ થતા જ સૂર્ય આથમી જાય છે.પરંતુ દુનિયામાં એવા પણ દેશો છે જ્યાં રાત જ નથી પડતી.ત્યાં સુરજ આથમતો જ નથી આ જાણીને દરેક લોકોને નવાઈ લાગશે પણ સાચી વાત છે.
દુનિયાના લગભગ ૯૫ દેશ એવા છે.જ્યાં આપરી જેમ દિવસ અને રાત થતી હોય છે.જયારે અમુક દેશમાં સમય બદલે છે.દુનિયામાં અમુક એવા પણ દેશો છે જ્યાં મહિના સુધી રાત રહે છે અને મહિના સુધી દિવસ રહે છે.
ત્યારે લોકો પોતાની સામાન્ય જિંદગી જીવતા હોય છે.યુરોપ ખંડમાં એક નાનો દેશ છે સ્વીડનમાં મેં થી લઈને ઓગસ્ટ સુધી સુરજ આથમતો જ નથી બીજી રીતે કહીએ તો સો દિવસ સુધી રાત થતી જ નથી.સૂર્ય અસ્થ થાય તો મધ્યરાત્રી પછી ઉગી જાય છે.
પ્રિનલેન્ડ આ એક એવો દેશ છે જયારે મધ્યરાત્રિએ પણ તમે સૂર્યપ્રકાશનો આનંદ માણી શકો છો.પ્રિનલેન્ડ હજારો ટાપુ અને સરોવરોથી ઘેરાયેલો દેશ છે.ઉનાળામા અહીંયા સતત સૂર્યપ્રકાશ ૭૩ દિવસ સુધી રહે છે.ત્યારપછી આઇસલેન્ડ બ્રિટન પછી યુરોપનો સૌથી મોટો ટાપુ છે.
ત્યાં ૧૦ મેં થી લઈને જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી.કેનેડા ક્ષેત્રની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે આ દેશ લાંબા સમય સુધી બરફથી ઢંકાયેલો રહે છે.તેથી ઉનાળાની ઋતુમાં ૫૦ દિવસ સુધી સૂર્ય અસ્ત થતો નથી.
ત્યારપછી નોરવે આ દેશને મધ્યરાત્રિનો દેશ પણ કહેવામાં આવે છે.કારણ કે આ દેશ એન્ટાટિકા સર્કલની અંદર સ્થિત છે ત્યાં મેં થી લઈને જુલાઈ સુધી લગભગ ૮૦ દિવસ સુધી સૂર્ય જોવા મળતો નથી. જેના કારણે લાંબા સમય સુધી રાત રહે છે.