થયું કઈ એવું કે એક ખેલાડીએ ઓલમ્પિકમાં જીત્યો ગોલ્ડમેડલ તો તેને બધાની સામે જ પોતાના મિત્રને આ મેડલ સમર્પિત કરી દીધો. તેની પાછળ પણ આ એક ખાસ કારણ છે.
દરેક ખેલાડીનું સપનું હોય છે કે તે ઓલમ્પિકમાં એકવાર દેશ માટે તે ગોલ્ડ મેડલ જીતીને લાવે. ઘણા ખેલાડીઓના સપના પુરા થયા છે. તો ઘણા ખેલાડીઓના સપના તૂટી જાય છે. પણ ટોકિયો ઓલમ્પિકમાં જે બન્યું એ આજ સુધીના ઇતિહાસમાં નહિ બન્યું હોય.
તમે આ એક મેડલની કિંમત મીરા બાઈ ચાનું અને પીવી સિંધુ ને પૂછી શકો છો.પણ જો કોઈ ખેલાડી ગોલ્ડ મેડલ જીતે અને પોતાના પ્રતિસ્પર્ધી સાથે તે મેડલ શેર કરવાની વાત કરી દે તો.
કઈ આવું જ ટોકિયો ઓલમ્પિકમાં પણ બન્યું છે. આવી દોસ્તીની મિસાલ કાયમ કરી છે. ઇટલીના જિયાન માર્કો અને કતરના મ્યુટાજે. આ બંને પોત પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહયા હતા.
આ બંને છેલ્લા 10 વર્ષથી મિત્રો હતા.બંને મિત્રો એક જ રમતના પ્રતિસ્પર્ધી હતા અને બંને ગોલ્ડ મેડલ માટે દાવેદાર બની ગયા હતા. માટે નિર્ણયકો એ બંનેને 3 -3 બીજા મોકા આપ્યા અને તેમાંથી જેનો સ્કોર વધારે થશે.
તેને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. ઇટલીના જિયાન માર્કોના પગે એજ થતા તે 2 રાઉન્ડ જ પુરા કરી શક્યા. તો કતરના મ્યુટાજેને ગોલ્ડ મેડલ જીતી લીધો તો તેમને પોતાના મિત્ર સાથે ગોલ્ડ મેડલ શેર કરી દીધો અને પોતાના મિત્રને ગોલ્ડ મેડલ શમર્પિત કરી દીધો છે.