છેલ્લા ૧૦૦૦ વર્ષથી અમદાવાદ શહેરમાં બિરાજમાન છે માં ભદ્રકાળી, જે મંદિરમાં આવનારા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

અમદાવાદમાં બિરાજમાન છે માં ભદ્રકાળી. માં ભદ્રકાળીને અમદાવાદની નગર દેવી કહેવામાં આવે છે. માં ભદ્રકાળી અમદાવાદ શહેરનું રક્ષણ કરે છે. માં ભદ્રકાળીના પરચા પણ અપરંપાર છે. છેલ્લા ૧૦૦૦ વર્ષથી માં ભદ્રકાળી અહીં બિરાજમાન છે.

છેલ્લા ૧૦૦૦ વર્ષથી માં ભદ્રકાળી અમદાવાદ શહેરની રક્ષા કરે છે. અને ભકતોના દુઃખ દૂર કરે છે.આજે પણ હજારોની સંખ્યામાં ભકતો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભદ્રકાળી માતાના મંદિરમાં દર્શન કરવા માટે આવે છે.

ભદ્રકાળી માતાનું મંદિર અમદાવાદના લાલા દરવાજા વિસ્તારમાં આવેલું છે. કર્ણદેવ દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં હતી છે. અમદાવાદના રક્ષણ માટે માં ભદ્રકાળીની સ્થાપના કરવામાં આવી હતી.

માં ભદ્રકાળી અહીં આવનારા દરેક ભકતોના દુઃખ દૂર કરે છે. ભકતો પણ પોતાની અલગ અલગ માનતા લઈને અહીં માતાજીની સામે આવે છે. લોકો માનતા માનીને માં ભદ્રકાળીના નામની ચૂંદડી મંદિરમાં બાંધે છે. ચૂંદડી બાંધવાથી ભકતની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આજ સુધી માં ભદ્રકાળીએ હજારો લોકોની મનોકામના પૂર્ણ કરી છે.માં ભદ્રકાળીની નગર દેવીનું બિરુદ આપવામાં આવ્યું છે. જ્યારથીમાં ભદ્રકાળીની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી છે. ત્યારથી માતાએ અમદાવાદ પર કોઈપણ જાતની મોટી આફત નથી આવવા દીધી. આ ભદ્રકાળીના પરચા અપરંપાર છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!