સાગર પટેલે ઓસ્ટ્રેલિયામાં પોતાના સૂરોની એવી રમઝટ બોલાવી કે ગુજરાતી ભાઈ બહેનો ગેલા થઇને નાચી પડ્યા.
મિત્રો તમે બધા ગુજરાતના જાણીતા કલાકાર સાગર પટેલને તો જાણતા જ હશો, આજે તેમના દેશ વિદેશમાં લાખોની સંખ્યામાં ચાહકો છે. ગુજરાતીઓ ભલે વિદેશોમાં જઈને વાસી જાય પણ તે કયારેય પોતાની સંસ્કૃતિને નથી ભૂલતા. આવી જ એક ખબર ઓસ્ટ્રેલિયાની સામે આવી છે.
હજુ તો નવરાત્રીની વાર છે અને ઓસ્ટ્રેલિયામાં વસતા આપણા ગુજરાતી ભાઈઓએ અત્યારથી જ નવરાત્રીના રમઝટ ચાલુ કરી દીધી છે.હાલ સાગર પટેલને ઓસ્ટ્રેલિયામાં વસતા આપણા ગુજરાતી ભાઈઓએ ત્યાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
અને સાગર પટેલ પણ તેમનું આમંત્રણ સ્વીકારીને ત્યાં ગયા હતા અને ત્યાં પોતાના અવાજથી બધાને ગેલા કરી દીધા હતા. ગુજરાતીઓ ગરબાની ખુબજ મોટી રમઝટ બોલાવી હતી.
પહેલા તો તેમનું ઓસ્ટ્રેલિયામાં ખુબજ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસસ્થિત રહયા હતા. ગરબા નાઈટમાં આપણા ગુજરાતી ભાઈઓ ખુબજ મન મૂકીને નાચ્યાં હતા. સાગર પટેલ પર આપણા ગુજરાતી ભાઈઓ ડોલરોનો વરસાદ પણ કર્યો હતો. પણ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી કોઈપણ જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું નહતું.
માટે આપણા વિદેશમાં રહેતા ભાઈઓએ તો અત્યારથી જ નવરાત્રી મનાવવાનું શરૂ કરી દીધુ છે. આપણા ગુજરાતી કલાકારો જયારે પણ વિદેશની ધરતી પર જાય છે ત્યારે લોકોનો એટલો પ્રેમ મળે છે કે તેમને કયારેય પોતના વતનની કંઈ મહેસુસ નથી થઇ. સાગર પટેલે પણ પોતાના જાણીતા ફેમસ ગીતો ગાઈને બધાને ઘેલા કરી દીધા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.