લગ્ન પહેલા જ પ્રેમિકાનું મૃત્યુ થઇ ગયું તો પ્રેમીએ પ્રેમિકાના મૃતદેહની માંગમાં સિંદૂર ભરી અધૂરું વચન પૂરું કર્યું.

અત્યારના સમયમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી હોય છે જે જાણીને દરેક લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે ત્યારે આજે અમે તમને એક એવી જ ઘટના વિષે વાત કરવાના છીએ જે ઘટના અંગે વાત કરીએ.

તો એક યુવકે પ્રેમિકાના મૃતદેહ સાથે લગ્ન કરી આજીવન લગ્ન નહિ કરવાની કસમ ખાધી હતી.અત્યારના સમયમાં પ્રેમી પ્રેમિકા સાથે જીવવા મળવાની કસમો ખાતા હોય છેપરંતુ જયારે તે કસમો નિભાવાનો સમય આવતો હોય છે ત્યારે તે દૂર ભાગતા હોય છે.

દેશમાં હાલ શ્રધ્ધાની હત્યાની ભારે ચર્ચા થઈ રહી છે તે યુવતીના લિવઇનમાં રહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.ત્યારે બીજી તરફ એવું સામે આવ્યું છે જે સાંભરીને લોકોની આંખમાંથી આંસુ આવી ગયા હતા તે ભાવુક કરનાર ઘટના આસામના રાહ ગામથી સામે આવી છે.

જ્યાં પ્રાર્થના નામની એક યુવતીનું ગંભીર બીમારીના કારણે નિધન થઈ ગયું હતું જયારે તેના અંતિમ સંસ્કાર કરતા પહેલા તેનો પ્રેમી ત્યાં આવીને પ્રાર્થનાની પોથીમાં સિંદૂર ભરી મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું ત્યારબાદ પ્રેમી પ્રાર્થનાને પકડીને ખુબજ રડી રહ્યો હતો.ત્યારે તેને એક કસમ પણ નિભાવી હતી.

તેને કહ્યું હતું કે તે હવે આજીવન લગ્ન નહિ કરે તે યુવક અને યુવતી છેલ્લા ઘણા સમયથી એક બીજાને પ્રેમ કરતા હતા તેમના પ્રેમની તેમના પરિવારના લોકોને પણ ખબર હતી.પરિવારના લોકો તેમના લગ્ન કરાવવા માટે સંમત પણ થઈ ગયા હતા.પરંતુ તે સમયે પ્રાર્થના એક બીમારીમાં પોતાની જીવન ટૂંકાવી લીધું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!