ખજુરભાઈની મદદે આ અનાથ ભાઈઓનું નસીબ બદલી નાખ્યું, ખુદ નરેન્દ્ર મોદીએ મળવા માટે બોલાવ્યા અને કરી આવી મદદ.

ગરીબો માટે દેવદૂત ગણાતા એવા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીને દરેક લોકો ઓળખતા જ હશે તે ગરીબ લોકોને ખુબજ સારી એવી મદદ કરી રહ્યા છે જે ગરીબ નિરાધાર લોકોને કોઈ આશરો નથી તેવા લોકોને ઘર પણ બનાવી આપે છે.

તો બીજી જોવતી અન્ય સુવિધા પણ કરી આપતા હોય છે ખજૂરભાઈએ અત્યાર સુધીમાં ૨૦૦ થી પણ વધારે મકાન બનાવી ચુક્યા છે.ત્યારે આજે અમે તમને ખજૂરભાઈના એક એવા કામની વાત કરવાના છીએ જે જાણીને તમે પણ ચોકી ઉઠસો ખજૂરભાઈ તેમના દરેક વિડિઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે.

ત્યારે આદિવાસી સમાજના બે બાળકોને તેમને ઘર બનાવી આપ્યું હતું તેમનો વિડિઓ તેમને પોસ્ટ કર્યો હતો જેમાં બે ભાઈઓએ તેમના માતા પિતા ગુમાવ્યા હોવાનું કહ્યું હતું.જે વિડીયો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોયો હતો.

જે વિડીયો જોતાંની સાથે જ નરેન્દ્રમોદીએ તે બંને બાળકો સાથે મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું.ત્યારબાદ તે બંને બાળકોને દિલ્હી બોલવામાં આવ્યા હતા અને તે બાળકો સાથે મોદી સાહેબે તેમનો કિંમતી સમય વિતાવીને બાળકોની વેદના સમજી હતી.

જે બાળકોને સારી શાળામાં અભ્યાસ કરવાનું મોદી સાહેબે કહ્યું હતું સાથે તેમને સારી નોકરી કરવા માટે મોદી સાહેબે કહ્યું હતું અને જો કોઈ જરૂર જણાય તો મદદ કરવાની પણ વાત કરી હતી જે બાળકો નરેન્દ્ર મોદી સાહેબને મળતાની સાથે જ ખુબજ ખુશ થઈ ગયા હતા જે બાળકોએ પણ કહ્યું હતું કે દેશના વડાપ્રધાનએ અમારા માટે સમય આપ્યો તે માટે મોદી સાહેબનો પણ આભાર માન્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!