ભત્રીજાના લગ્નમાં નાચતા નાચતા ફુવા નીચે પડી ગયા ને ફરી કયારેય ઉઠ્યા જ નહિ, ફુવાનું પ્રાણ પંખીડું ઉડી જતા ખુશીનો માહોલ માતમમાં પ્રસરી ગયો.

જીવનમાં અમુકવાર એવી એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેનાથી આખા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે અને વારાણસીથી આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો.

ભત્રીજાના લગ્નમાં નાચી રહેલા ફુવા સાથે થયું એવું કે કોઈએ સપના પણ ના વિચાર્યું હોય. તેમનું નામ મનોજ ભાઈ હતું. તે વારાણસીમાં જવેલરીનું દુકાન ચલાવતા હતા.તેમના સારાના દીકરા એટલે કે ભત્રીજાના લગ્ન હોવાથી તે પરિવાર સાથે ભત્રીજાના લગ્નમાં સામીલ થવા માટે ગયા હતા.

ભત્રીજાની જાણ નીકળવાનો સમય હતો, બધા જ લોકો નાચી રહયા હતા. ભત્રીજાની જાન લખનઉ જઈ રહી હતી અને બધા જ મહેમાનો ઢોલના તાલે નાચી રહયા હતા. જેમાં વરરાજાના ફુવા પણ નાચી રહ્યા હતા.

હજુ તો તેમની નાચતા નાચતા 5 જ મિનિટ થઇ હતી અને તે એટલામાં નીચે પડી ગયા. પહેલા તો લોકોને કઈ સમજ જ ના પડી પણ જયારે તે ઉઠ્યા નહિ તો બધા જ લોકો ખુબજ ગભરાઈ ગયા હતા, તે હલનચલન ના કરતા તેમને તરત જ હોસ્પિટલ લઈને જવામાં આવ્યા હતા,

જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરતા લગ્નનો ખુશીનો માહોલ.માતમમાં પ્રસરી ગયો હતો. ભત્રીજાના લગ્નમાં નાચતા નાચતા ફુવાનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પહેલા તો બધાને લાગ્યું કે તે ડાન્સના સ્ટેપ કરી રહ્યા છે પણ તેમનું મૃત્યુ થઇ જતા કોઈએ સપનામાં પણ નહતું વિચાર્યું કે આવું પગલું પણ થશે. લગ્નની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!