લગ્નના ત્રણ વર્ષમાં જ દીકરીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું, જયારે સાચું કારણ સામે આવ્યું તો બધા જ લોકો ચોકી પડ્યા.

દરેક દંપતીના જીવનમાં જયારે બાળકો આવે છે. ત્યારે તેમનું આખું જીવન જ બદલાઈ જતું હોય છે. જે દંપતીને બાળકો નથી હોતા તે દંપતીને જીવનભર તે વાત નો ખુબજ અફસોસ રહેતો હોય છે. અને લોકોના મેના તો અલગ. આવી જ એક ઘટના દિલ્હીથી સામે આવી છે.

આજથી ત્રણ વર્ષ પહેલા જ મનપ્રિતના લગ્ન ગુરપ્રીત સાથે કરવામાં આવ્યા હતા.મનપ્રિત શિક્ષકની નોકરી કરતી હતી. લગ્નના ત્રણ વર્ષ પછી પણ મનપ્રિત માતા ના બનતા લોકોએ તેને મેના મારવાનું શરૂ કરી દીધું હતું.

તે ખુબજ પ્રયત્ન કરી રહ્યા હતા. પણ તે માતાના બની શકતા તે ખુબજ ચિંતામાં રહેતી હતી. તેને આ વાત પોતાના પરિવાર સાથે પણ કરી હતી. મનપ્રિતને થયું કે તે હવે કોઈ દિવસ માતા નહિ બની શકે.

તેવા વિચારોમાં ને વિચારોમાં તે ખુબજ હતાશ રહેવા લાગી અને હતાશમાં ને હતાશામાં તેને પોતાનું જીવન ટૂંકાવી દીધું, જયારે પરિવારને આ વાતની જાણ થઇ તો પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ છે.

તરત જ તેને હોસ્પિટલ લઈને જવામાં આવી પણ તેને ડોકટરોએ મૃત જાહેર કરતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.તરત પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી, તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકો ના થવાથી મનપ્રિત ખુબજ હતાશામાં રહેતી હતી અને તે ખુબજ દુઃખમાં પોતાનું જીવન જીવી રહી હતી.

જેની કલ્પના કરવી પણ ખુઅબજ મુશ્કિલ છે. જીવન ટુંકાવવું કોઈ સમાધાન નથી અને આજે મેડિકલ વિજ્ઞાન ખુબજ આગળ વધી ગયું છે. કોઈપણ સમાધાન બહાર નીકળી આવોત.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!