મુસ્લિમ યુવતીને હિન્દૂ યુવક સાથે સાચો પ્રેમ થઇ ગયો તો કોઈની ચિંતા કર્યા વગર બંને એ જે કર્યું એ બધાને ચોંકાવે તેવું હતું.

પ્રેમમાં એટલી શક્તિ હોય છે કે કોઈએ વિચારી પણ ના હોય, જયારે કોઈની સાથે સાચો પ્રેમ થયા છે. ત્યારે લોકો નાત જાત કે અમીર ગરીબ નથી જોતા. આવી જ એક પ્રેમ કહાની હાલ સામે આવી છે. જેને બધાને ચોંકાવી દીધા છે.

બિહારના ભાગલપૂરમાં એક મુસ્લિમ યુવતી હિન્દૂ યુવકને પોતાનું દિલ દઈ બેસી અને પછી થયું એવું કે બધા જ ચોકી ગયા.ભાગલપુરના રામ કુમારની મુલાકાત આજથી એક વર્ષ પહેલા મુસ્કાન સાથે થઇ હતી અને એકબીજાને જોતાની સાથે જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.

તેમનો પ્રેમ દિવસેને દિવસે વધી રહ્યો હતો તે હવે એકબીજા વગર રહી નહતા શકતા તે લગ્ન કરીને હવે એકબીજા સાથે જીવન વિતાવવા માંગતા હતા. પણ બંનેનો ધર્મ અલગ હોવાથી સમાજ તેમનો આ પૂર્વ સ્વીકારશે નહિ.

રામના પરિવારના લોકોને જયારે આ વાતની જાણ થઇ તો તે આ લગ્ન માટે માની ગયો પણ મુસ્કાનનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહતો. તો મુસ્કાન પોતાનું ઘર છોડીને રામના ઘરે આવી ગઈ અને ત્યાં આવીને પહેલા તો હિન્દૂ ધર્મ અપનાવી દીધો અને મંદિરમાં જ તેને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા.

સમાજના લોકો શું કહેશે તેની ચિંતા કર્યા વગર તેને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા ખરેખર આ યુવતીની હિંમતની સલામ છે. આટલી હિંમત જો સાચો પ્રેમ હોય તો જ આવે નહિ તો નહિ આવે. આજે આ પ્રેમ કહાનીની ખુબજ ચર્ચા થઇ રહી છે, જેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ છે. સાચા પ્રેમીઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!