નશામાં બંધાણી એક યુવકે એક પછી એક એમ કરીને પરિવારના તમામ સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

આજે અમે તમને એક એવી ઘટના વિષે વાત કરવાના છીએ જે ઘટના જાણીને તમે પણ હેરાન થઈ જશો જે ઘટના દિલ્હીના પાલમ વિસ્તાર માંથી સામે આવી છે.જેમાં એક ૨૫ વર્ષીય યુવકે પરિવારના સભ્યોના જીવ લીધા હતા.

જેમાં તે યુવકે પહેલા તેના દાદીની હત્યા કરી હતી તેના દાદીએ તેને પૈસા આપવાની ના પાડતા નશાના બંધાણી ૨૫ વર્ષીય યુવકે દાદીનો જીવ લઈ લીધો હતો.ફરિયાદ કરનાર ૨૫ વર્ષીય કેશવના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે તે ઘણીવાર ઘરેથી નિકરી જતો હતો.તેને વધુમાં એવું પણ કહ્યું હતું.

કે શેષાવ છેલ્લા ૧૦ વર્ષથી નશાનો બંધાણી થઈ ગયો હતો.તે ઘરેથી અચાનક ગાયબ થઈ ગયો હતો અને ૧૫ દિવસ પછી ઘરે પરત ફર્યો હતો.જયારે તેમને ઘરે પરત ફરીને તેના જ પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

જયારે પોલીસે વધુ તાપસ કરતા જણાવ્યું હતું કે જયારે કેશવએ તેના પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે તે નશાની હાલતમાં ન હતો.જયારે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે તેમના પરિવારમાં અગાઉ ઝગડો થયો હોવાનું સામે આવ્યું હતું.

તે કેશવ નોકરી કરતો ન હતો અને તેના પરિવારના લોકો તેને નોકરી કરવા કહેતા હતા.તેથી તેને ગુસ્સો આવતો હતો જેથી તેને તેની માતા પાસે પણ પૈસા માંગ્યા હતા ત્યારે તેમની માતાએ પૈસા ન આપ્યા તો તેમની સાથે પણ ઝગડો ચાલુ કર્યો હતો.

તે પછી તે ઘરેથી નિકરી ગયો હતો અને માતા પિતા અને બહેન ઘરેથી કામ કરવા બહાર ગયા હતા ત્યારે તેને દાદીની હત્યા કરી હતી ત્યારબાદ એક પછી એક એમ દરેક સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!