૫૭ વર્ષના ખેડૂત રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા પણ સવાર સુધી ઘરે પાછા ના આવ્યા તો પરિવારના લોકો ખેતરમાં જોવા ગયા અને જે જોયું તે જોતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ.

શિયાળાની સીઝન ચાલી રહી છે અને કડકડતી ઠંડીમાં બધા જ લોકોને ઠંડીનો સામનો કરવો પડતો હોય છે. આવી ઠંડીમાં ઘણા લોકોને તેમનો જીવ ગુમાવવો પડતો હોય છે. હાલમાં એવી જ એક દુઃખદ ઘટના બની ગઈ હતી.

થોડા દિવસો પહેલા રાજકોટમાં એક ખેડૂતનું ઠંડીને લીધે મૃત્યુ થઇ ગયું હતું અને હાલમાં બીજી એવી જ ઘટના બની છે.જે અરવલ્લીના મોડાસામાં બની છે અહીંયા ખેતરમાં પાણી વારતા ખેડૂતનું ઠંડીને લીધે મૃત્યુ થઇ ગયું હતું.

આ ખેડૂત ૫૭ વર્ષના છે અને તેઓ ખેતરમાં પાણી વાળી રહ્યા હતા અને તેમનું ઠંડીને લીધે અવસાન થઇ ગયું હતું. અરવલ્લીના મોડાસામાં ટીંટોઈ ગામમાં રહેતા ૫૭ વર્ષીય લવજીભાઈનું ઠંડીમાં ઠુંઠવાઈને મૃત્યુ થઇ ગયું હતું.

રાત્રે લાઈટ હોવાથી તેઓ ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા અને વધારે ઠંડીને લીધે તેઓ ખેતરમાં પાણી વાળી રહ્યા હતા. તેઓ સવાર સુધી ઘરે પાછા નહતા આવ્યા તો તેમના પરિવારના લોકો તેમને બોલાવવા માટે ગયા પણ તેઓનું ત્યાં સુધી ઠંડીથી ઠુંઠવાઈને મૃત્યુ થઇ ગયું હતું. આમ તેમને જોઈને બધા જ લોકો દુઃખી થઇ ગયા હતા.

આવી જ રીતે તેઓ દુઃખી થઇ ગયા હતા અને આ ઘટના બનતા બધા જ લોકો દુઃખી થઇ ગયા હતા. આ ઘટના બન્યા પછી આખા ગામમાં જયારે ઘટના વિષે માહિતી મળી તો આખા ગામમાં અરેરાટી સર્જાઈ ગઈ હતી અને બધા જ લોકો દુઃખી થઇ ગયા હતા. આ ઘટના પછી આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!