આઠ ચોપડી ભણેલા યુવકે દૂધ વેચવાથી કામ ચાલુ કર્યું અને પોતાની મહેનતથી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કરી દીધું.
હાલમાં બધા જ યુવાનો પશુપાલન અને ખેતી તરફ વળ્યાં છે જેમાં પોતાના અભ્યાસ પછી આ કામ તરફ વળી જતા હોય છે. આજે આપણે એક એવા જ યુવક વિષે જાણીએ જેઓ તેમના જીવનમાં નવમા ધોરણમાં ફેલ થયા હતા અને આજે દૂધ વેચીને ઘર આંગણે જૌગુઆર કાર લાવીને ઉભી કરી દીધી છે.
આજે આ યુવાનના વખાણ લોકો કરી રહ્યા છે.મહેનત કરવા વાળા લોકોની કોઈ દિવસે હાર નથી થતી અને આ વાતને સાચી સાબિત કરી છે રાજવીરે, તેઓ જયારે ધોરણ નવમા નાપાસ થયા તો તેમને પરિવારના લોકોને દાટ આપી હતી.
પણ તેઓએ હિંમત હારી નહિ અને તેમના દાદા જગલરામની પાસે ગયા અને કહ્યું તેમને મોટો માણસ બનવું છે તો દાદાએ એક જૂની સાયકલ આપી હતી.પછી કહ્યું કે આ સાયકલ પર દૂધનો ધંધો ચાલુ કર તો રાજવીર વિચારતા થઇ ગયા હતા અને પાંચ લીટર દૂધ વેચ્યું હતું.
તેઓએ મહેનત ચાલુ રાખી અને વધારે દૂધ વેચવાનું ચાલુ કર્યું હતું. તેઓએ ડેરી ફાર્મ ચાલુ કર્યું અને મોટા ડીલર પણ બની ગયા હતા. તેઓએ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં એક પ્લોટ લીધો હતો, વર્ષ ૨૦૧૫ માં તેઓએ શ્રી શ્યામકૃપા નામથી ઇંગલ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી હતી.
તેઓએ ધીમે ધીમે આગળ વધતા રહ્યા અને આગળ વધીને નામચીન સરિયાં બનાવતી કંપની એલિગેન્સ ટીમેટિ, આશિયાના હોસ્પિટલ, કેપિટલ હોસ્પિટલ અને પછી તેમને મોટો વ્યક્તિ બનવું હતું તો તેઓએ મહેનત ચાલુ રાખી અને વિશ્વકર્મા, ધર્મેન્દ્ર ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરી હતી. આજે તેમની પાસે ૫૦૦ જેટલા લોકો કામ કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.