૫૧ હજારની માનતા ઉતારવા માટે યુવક છેક મુંબઈથી કબરાઉ આવ્યો, પછી થયું એવું કે.
માં મોગલના પરચા અપરંપરા છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના દુઃખ દૂર થઇ જતા હોય છે, માં મોગલે આજ સુધી હજારો લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે, તેમના દરવાજેથી આજ સુધી કોઈપણ વ્યકતિ દુઃખી થઇને પાછું નથી ફળ્યું.
માં મોગલ પોતાના બધા જ ભકતોને બાળકો માને છે અને પોતાના બાળકોને માં મોગલ કયારેય દુઃખી નથી જોઈ શકતા.એક યુવક છેક મુંબઈથી પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ આવ્યો હતો, યુવકે ૫૧૦૦૦ રૂપિયાની માનતા લીધી હતી,
યુવકે મણિધર બાપુને કહ્યું કે તે ઘણા સમયથી એક તકલીફથી પીડાઈ રહ્યો હતો, તેમનું એક કામ હતું જે છેલ્લા ઘણા સમયથી અટકી રહ્યું હતું. તેમને ઘણા પ્રયત્નો કર્યા પણ તેમનું તે કામ નહતું પૂરું થઇ રહ્યું તો,
આખરે થાકીને તેમને માં મોગલની માનતા માની હતી, કે જો તેમનું આ કામ પૂરું થઇ ગયું તો હું તમારા ચરણોમાં ૫૧ હજાર રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવીશ અને હજુ માનતા નો થોડો જ સમય થયો હતો અને તેમની મનોકમાના પુરી થઇ ગઈ તો આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો અને આખો પરિવાર માં મોગલના પરચાને જાણી ગયો, તો યુવક તરત જ,
અહીં માં મોગલની માનતા પુરી કરવા માટે કબરાઉ આવી પહોંચ્યો, ત્યાં મણિધર બાપુ એ કહ્યું આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પર તારો વિશ્વાસ હતો માટે આ કામ થયું છે, જે આ રૂપિયા માં મોગલે ૫૦ ઘણા સ્વીકાર્યા અને આ રૂપિયા માં મોગલ તારી બેન દીકરીને આપે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.