મહિલાને પોતાના જ જેઠ સાથે જ પ્રેમ થઇ ગયો તો, જેઠના પ્રેમમાં પાગલ બનેલી માતાએ ચાર બાળકોનો વિચાર કર્યા વગર ઉઠાવ્યું એવું પગલું કે.

કહેવાય છે કે પ્રેમ એવું એવું કરાવે છે કોઈએ સપને પણ ના વિચાર્યું હોય, પ્રેમમાં લોકો અંધ બની જાય છે તે કહેવત તો તમે સાંભળી હશે પણ આજે તેને સાચી કરતી એક પ્રેમ કહાની સામે આવી છે, જાય પ્રેમમાં માતા પોતાના બાળકોને પણ ભૂલી ગઈ,આવો તો કેવો પ્રેમ,

જ્યાં એક માતા પોતાના ચાર બાળકોને રજળતા મૂકીને પ્રેમી સાથે ભાગી ગઈ,આ પ્રેમી બીજું કોઈ નહિ પણ મહિલાનો જેઠ છે, એક દિવસ પતિ જયારે વહેલી સવારે ઉઠ્યો તો તેની પિતાની ઘરમાં નહતી, તપાસ કરતા તે ક્યાંયના દેખાઈ અને ઘરની તિજોરીનો દરવાજો પણ ખુલ્લો હતો,

તેમાં પતિએ જોયું તો બધા જ ઘરેણાં ઘયાબ હતા, પતિને તરત જ ખ્યાલ આવી ગયો કે તેની પત્ની તેના મોટા ભાઈ સાથે ભાગી ગઈ છે,યુવકને ખબર હતી કે તેની પત્ની અને મોટા ભાઈ સાથે અફેર ચાલે છે, તે બંને વચ્ચે અનૈતિક સબંધો બંધાઈ ગયા છે,

તેને આનો વિરોધ કર્યો પણ તે કોઈનું ના માન્યા પરિવારની આબરૂ જાય તેના ડરથી પતિ ચૂપ રહ્યો પણ પત્ની મોટા ભાઈ સાથે ભાગી જતા આખા ગામને આ વાતની ખબર પડી ગઈ અને બે પરિવાર રજળતા થઇ ગયા, આવી તે કેવી માં કે તેને પોતાના ચાર બાળકોનો પણ ખ્યાલ ના આવ્યો,

પતિએ હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તે કોઈપણ રીતે તેની પત્નીને શોધી નાખે કારણ કે તેના બાળકોને તેની જરૂર છે અને ઘરમાંથી બધા ઘરેણાં પણ લઇ ગઈ છે, હવે તેની પાસે કોઈ રસ્તો જ નથી બચ્યો, આવો પ્રેમ ના કહેવાય, જેનાથી લોકો દુઃખી થાય એ પ્રેમ ના હોય,

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!