મહિલા વહેલી સવારે દૂધ લેવા માટે નીકળ્યા અને થયું એવું કે સફેદ ચાદરમાં લપેટાઈને ઘરે પાછા આવ્યા.

જીવનનું કઈ નક્કી નથી જીવન કયારે નવો વળાંક લઇલે તેનું કઈ નક્કી નથી હોતું. એક જ પલમાં આખું જીવન બદલાઈ જતું હોય છે. આવી જ એક ઘટના વડોદરાથી સામે આવી છે. જ્યાં વહેલી સવારે ઘરેથી દૂધ લેવા માટે નિકરેલી મહિલા સાથે થયું એવું કે મહિલા સફેદ ચાદરમાં લપેટાઈને પાછી ઘરે આવી.

મળતી માહિતી અનુસાર મંજુ બેન પટેલ નામના મહિલા વહેલી સવારે,દૂધ લેવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા. ત્યાં રાઘવ નામનો યુવક પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો. ત્યાં મંજુબેનને તેને અડફેટે લીધા તે ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા,

બાઈક ચાલક યુવક પણ ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. બંનેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું,સવારે ચાલવા આવેલા લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા, બંનેને તરત જ હોસ્પિટલ લઈને જવામાં આવ્યા હતા.

જ્યાં ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. બંનેને મૃત જાહેર કરતા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વહેલી સવારે આવા માઠા સમાચાર આવતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. કોઈએ વિચાર્યું પણ નહતું એ આવી ઘટના ઘટશે.

પોલીસ તરત જ ત્યાં આવી પહોંચી હતી. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. જેમાં CCTV ના આધારે માહિતી મળી હતી કે બાઈક ચાલકે મહિલાને અડફેટે લીધા હતા.જેમાં બંને ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. જેમાં બંનેનું મૃત્યુ નીપજ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!