લગ્નના ૧૧ વર્ષ પછી માં મોગલની કૃપાથી દંપતીના ઘરે દીકરાનો જન્મ થયો, બધા વિચારમાં પડી ગયા કે ડોકટરો જે ના કરી શક્યા એ માં મોગલના આશીર્વાદથી થઇ ગયું.

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે. આજ સુધી લાખો લોકોના દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ માં મદદ માટે આવી પહોંચે છે.

માં મોગેલ લોકોના અશક્યથી અશક્ય કામ પાર પડ્યા છે. માં મોગેલ લોકોને ૫૦ થી ૬૦ વર્ષે દીકરા દીકરા દીધા છે.મહિલા પોતાના દીકરાને લઈને માં મોગલધામ કબરાઉ આવ્યા હતા. મહિલાએ કહ્યું કે બાપુ મારા દીકરાને આશીર્વાદ આપો આ માં મોગલનો આશીર્વાદ છે,

મહિલાએ કહ્યું કે મારે લગ્નના ૧૧ વર્ષ થઇ ગયા પણ માને કોઈ બાળક નહતું અમે ઘણો પ્રયત્ન કર્યો પણ અમને કોઈ બાળક ના થયું. અમે ઘણા હોસ્પિટલના આંટા ફેરા પણ મારી લીધા.

પણ કઈ ફેર ના પડ્યો. તો આખરે મેં માં મોગલની માનતા માની કે માં મોગલ માને એક સંતાન આપો. એટલી મારા પણ કૃપા કરો. હું તમારા ચરણોમાં આવીને મારા સંતાનને દર્શન કરાવી જઈશ.

તો માં મોગલના આશીર્વાદથી મારા ઘરે લગ્નના ૧૧ વર્ષે દીકરાનો જન્મ થયો. જયારે દીકરાનો જન્મ થયો કોઈને વિશ્વાસ નહતો થતો. કે આવું પણ થઇ શકે છે.આજે માં મોગલના આશીર્વાદથી મારા ઘરે પારણાં બંધાયું. હું માં મોગલની આભારી રહીશ.

માં મોગલે મારુ જીવન ખુશીઓથી ભરી દીધું. મણિધરબાપુએ કહયું કે આ કોઈ ચમત્કાર નથી માં મોગલ પર તારો આ વિશ્વાસ હોવાના કારણે આ થયું છે. માં મોગલ તો ભાવના ભૂખ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!