વિદેશી યુવક યુવતીને ભારતીય સંસ્કૃતિ એવી ગમી ગઈ કે, ભારત આવી હિન્દૂ રીતિ રિવાજથી લગ્ન કરી પોતાનું સપનું પૂરું કર્યું.

અત્યારના આધુનિક સમયમાં પ્રેમલગ્નના અનેક કિસ્સા સામે આવતા હોય છે ત્યારે આજે અમે તમને એક એવા લગ્નપ્રસંગની વાત કરવાના છીએ જે જાણીને તમે પણ ચોકી ઉઠશો.જેમાં વિદેશી યુગલ ભારતીય લગ્નથી પ્રભાવિત થઈને લગ્ન કરવાં માટે ભરૂચ આવ્યા હતા.

જે મૂળ મેક્સિકોના રહેવાસી છે.જેમની ઈચ્છા હતી કે ભારતીય અને હિન્દૂ રીત રિવાજથી લગ્ન કરે.તેથી તેઓ ભારતના ભરૂચ ખાતે આવ્યા અને ભારતના રીત રિવાજ મુજબ લગ્ન કર્યા.તે યુવક અને યુવતી ભારતીયોને ખુબજ પસંદ કરે છે.

તે ભારત અંગે ઘણું બધું જાણે છે.તેથી તેમને વિચાર્યું કે ત્યાં જઈને લગ્ન કરવાં જોઈએ.ભારતની સંસ્કૃતિ બધા લોકો તેમના પ્રત્યે ખૂબ જ પ્રેમાળ રહ્યા છે.તેમને કહ્યું હતું કે તમે બધા મારા પરિવારના છો.

રોટરી ક્લબ એક્ચેન્ગ પ્રોગ્રામ હેઠળ મેક્સિકોથી ૧૧ લોકોની ટીમ ભારત આવી હતી.જેમાં એક કપાળે હિન્દૂ રીત રિવાજ મુજબ લગ્ન કરીને પોતાના નવા જીવનની શરૂવાત કરી હતી.હિન્દૂ રીત રિવાજ જોઈને આવેલા તમામ લોકો ખુબજ પ્રભાવિત થયા હતા.જે લગ્ન અત્યારે સોહિયાળ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહ્યા છે.

સાથે તે લગ્ન આજે ગુજરાતના દરેક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.તેમની સાથે આવેલા લોકો પણ આ લગ્ન પ્રસંગ જોઈને ચકિત થઈ ગયા હતા તેમને ભારતીય નાગરિકોની હાજરીમાં ખુશી ખુશી લગ્ન કર્યા હતા જે લગ્ન આજે દેશ વિદેશના લોકો માટે ચર્ચાનો વિષય બની ગયા છે સાથે તેમને કહ્યું હતું કે ભારતીય નાગરિકોને તે ખુબજ પસંદ કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!