વિજય સુંવાળા એક વોચમેનથી કઈ રીતે બન્યા ગુજરાતના જાણીતા કલાકાર, જાણી તેમની સંઘર્ષ ગાથા.
રાજ્યમાં જાણીતા કલાકાર એવા વિજય સુંવાળાને દરેક લોકો જાણતા જ હસો ત્યારે આજે અમે તમને તેમના જીવનના સંઘર્ષની વાત કરવાના છીએ.વિજય સુંવાળા પહેલા આલ્ફા વન મોલમાં સિક્યુરિટીની નોકરી કરતા હતા.
પહેલા વિજય સુંવાળા ખુબજ મુશ્કેલીનો સામનો કરતા હતા જેમની સફળતા પાછળ તેમને અથાગ મહેનત કરી છે.જેમને અનેક મુશ્કેલીઓ સામે પણ હાર માની ન હતી.જેમને શરૂવાત કરી ત્યારે તેમને વિચાર્યું પણ ન હતું કે તે આટલા સરસ ગીતો આપીને આટલા ફેમસ થશે.
ગુજરાતના લોકો તેમને પસંદ કરશે તેવો તેમને સપને પણ ખ્યાલ ન હતો.જેમને કહ્યું હતું કે તે આજે તેમની વિહત માતાના આશીર્વાદ અને તેમના પિતા સાથે સંજયભાઈ ત્રાંગડના સાથ અને સહકારથી આ મુકામ પર પહોંચ્યા છે.
જેમને BA ના અભ્યાસ સાથે નોકરી પણ કરતા હતા જયારે કોલેજના મિત્રોએ તેમને પ્રેરણા આપી અને તેમને રોજ એક બે ગીતો ગવડાવતા હતા.તેમના મિત્રોએ ભેગા થઈને નક્કી કર્યું કે આપે એક કેસેટ બનાવીએ ત્યારે તેમને સૌપ્રથમ વિહત માતાની કેસેટ બનાવીને શરૂવાત કરી ત્યારે તેમને વધારે સફળતા મળી ન હતી.
ત્યારબાદ તેમને ધીમે ધીમે ખુબજ સારી સફળતા મળવા લાગી હતી.ત્યારબાદ તેમને શીતડી તલાવડી ગીત પરથી ખુબજ ફેમસ થઈ ગયા હતા તે ગીત દરેક લોકોને ખુબજ પસંદ આવ્યું હતું.જેમને પહેલા કાર્યક્રમ એક શોખ માટે કરતા હતા આજે તેઓ દેશ નહિ પણ વિદેશમાં પણ ગુજરાતી લોકોને મોજ કરાવા માટે જતા હોય છે આજે તેમના દેશભરમાં લખો ચાહકો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.