આ દીકરીને જન્મ જાત એક બીમારી હતી, તેની સારવાર માટે ૧૦ લાખ રૂપિયાની જરૂર હતી, માતા પિતાને લાગ્યું કે તે દીકરીની સારવાર નહિ કરાવી શકે પણ એક યુવક તેમના માટે દેવદૂત બનીને આવ્યો અને દીકરીની સારવાર એકપણ રૂપિયો ખર્ચ કર્યા વગર થઇ ગઈ.
તળાજાની દયાને જન્મથી જ તેની પીઠ પર એક ખાંધ હતી અને દયા તે ખાંધને લીધે સીધું ચાલી કે બેસી શકતી
Read more